”અવતાર”- film reviews –

December 19, 2009 at 3:42 am

એક અદૄભુત દુનિયા,અનોખો અવતાર-

અમેરિકન ૩ ડાઇમેન્શન્લ સાયન્સ ફિલ્મનું હિન્દી રૂપાંતર – “અવતાર “થીયેટરોને છલકતા કરી દેવાનું નિમિત્ત બન્યુ છે. એની પાછળનું નામ છે જેમ્સ કેમરોન, લેખક દિગ્દર્શક જેમ્સ કેમરોનના “અવતાર” તરિકે ઓળખાતી એક કહેવાતી અદભૂત દુનિયાની સફર છે.

માનવી જ્યારે સત્તા, સંપત્તિ અને સર્વોપરિતાના શિખરે પહોચવાનું સ્વપ્ન જુવે ત્યારે એના માટે સંહાર સુધી પહોંચવાનું પણ સ્વભાવિક બને. પોતાની દુનિયાથી આગળ વધી બીજા વિશ્વ જ નહી પણ પ્રુથ્વીવાસીઓ જ્યારે પરગ્રહ પર પોતાનું અસ્તિત્વ ,સામ્રાજ્ય ફેલાય તેવી આશા સેવે. “અવતાર ” ફિલ્મ એટલે આવા સામ્રાજ્યવાદી બાયો-ડાયર્સીટીથી નવા ગ્રહ પર કેવો માતમનો જંગ ખેલે છે તેની કથા.

જેમ્સ કેમરોનથી જાણે જટાયુના યુગની સફરે લઇ જતી આ કથામાં સફળ દિગ્દર્શક-લેખક ,માતબર ખર્ચો, ટેકનોલોજી, કોમ્પ્યુટર ગ્રાફીક જ મહત્વનુ પરિબળ છે. એકટર માટેનો ખાસ બોડી સુટ, ચહેરાને બદલતી ટેકનિક, અદ્યતન સરંજામ, કેમેરાની કરામત-ટેકનિક્ના લીધે ખરેખર લાઇવ એક્શન ફિલ્મ છે કે કોમ્પ્યુટરની કરામત એ ભેદ પારખવો જરા મુશ્કેલ બને છે.

જેમ્સ કેમરોન એક મહ્ત્વનું પીઠબળ છે જે ફિલ્મ સુધી વધુ ને વધુ પ્રેક્ષકોને પહોંચાડી શકે છે. પણ જો તથસ્ટ રીતે વિચારીએ તો આ જ કથાનકને લઈને જો આપણા જ લોકો આવે તો આપણે તેમેને કેટલા વધાવીએ? કાલ્પનિક વિષયને લઈને કલ્પનાનો દોર છુટો મુકવાની જેમસ કેમરોનની અદભૂત આવડત પણ છે અને માવજત પણ કરી શકે છે. કથાને વધૂ અસરકારક બનાવતુ બેક ગ્રાઉન્ડ મ્યુઝિકનો પણ અહીં અગત્યનો ફાળો છે.

કલાકાર-સેમ વર્થિગટન ,સીકોરની વિવર,જો સલદાના.

મ્યુઝિક- જેમ્સ હોમર

ડાયરેકટર- જેમ્સ કેમરોન.

એક્ટિંગ-* * * * મ્યુઝિક-* * * સ્ટોરી-* * * * એકશન-* * * * સિનેમેટોગ્રાફી-* * * *

આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૯/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

”સુવાક્યો” ” અલબેલું લંડન ”


Blog Stats

  • 150,440 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2009
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!