”સુવાક્યો”

ડિસેમ્બર 18, 2009 at 6:47 પી એમ(pm) 7 comments

* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..

* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

E-Mail From Tushar Mody

Huston

Advertisements

Entry filed under: ''સુવાક્યો''.

”હિન્દી સિનેમાનો ઇતિહાસ” ”અવતાર”- film reviews –

7 ટિપ્પણીઓ

 • 1. Bhupendrasinh Raol  |  ડિસેમ્બર 18, 2009 પર 11:34 પી એમ(pm)

  બહુ સરસ વાસ્તવિકતા દર્શાવતા વાક્યો છે.હ્રદય માં ઉતરી જાય તેવા.

 • 2. manahar  |  ડિસેમ્બર 19, 2009 પર 6:38 એ એમ (am)

  suvakyo, vadhare hoy to saaru. jivan pathdadharshak chee.

 • 3. Rajul  |  ડિસેમ્બર 22, 2009 પર 4:51 એ એમ (am)

  આપને આજે મારા બ્લોગ પર લોડ કરેલ ” જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો ” ગમશે.

 • 4. shilpa prajapati  |  જાન્યુઆરી 7, 2010 પર 1:59 એ એમ (am)

  nice…keep it
  shilpa..
  http://shil1410.blogspot.com/ જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?

 • 5. alpesh  |  જુલાઇ 26, 2010 પર 6:08 પી એમ(pm)

  tamra suvicharo bahuj sara chhe

 • 6. RAMESH PATEL  |  ઓક્ટોબર 23, 2010 પર 8:23 એ એમ (am)

  sara vakyo lakhya 6 gamya…thanks..

 • 7. ALPESH  |  નવેમ્બર 6, 2010 પર 10:17 એ એમ (am)

  SARAS VANCHAN NI TARAS LAGEGE TEVA VAKYO 6e.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: