Posts filed under ‘પત્રાવળી’
પત્રોત્સવ

પત્રોત્સવ..જણાવતા ખૂબ આનંદ થાય છે કે, જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ આજે ‘પત્રોત્સવ’ પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.
સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે. એ માટે ખરા દિલથી, અમારા ચારે સંપાદકો વતી, અત્રે દરેકનો વ્યક્તિગત આભાર .
દેવિકા ધ્રુવ🙏 રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા 🙏જુગલકિશોર વ્યાસ🙏
Recent Comments