Posts filed under ‘ઇન્દુની અર્ચા- મા ની કવિતા’
ક્ષણ – (કવિતા)
વિસરવા છતાં વિસરાતી નથી
હર પળે બદલાતી આ હવામાં
એ ક્ષણ હજી વિસરાતી નથી
જીવનની દોડભાગમાં ખોવાઇ જતાં
એ ક્ષણ હજી વિસરાતી નથી
સ્મરણમાં અટવાતા અમે રહ્યાં
કઇ ક્ષણ હતી એની યાદ આવતી નથી
ઇન્દુબેન નણાવટી
Recent Comments