“નવા વર્ષની શુભેચ્છા”

નવેમ્બર 7, 2010 at 2:10 એ એમ (am) 18 comments

 

મારી પ્રભુ ને એજ પ્રાથના કે જગતના

ર્સવેને

રિધ્ધી

સિધ્ધી

સુખ

સમૃધ્ધિ

સંયમ

સાદગી

સફળતા

સંસ્કાર

સ્વાસ્થ્ય

સન્માન

સરસ્વતી

અને સ્નેહ … અર્પે

એ જ

નવા વર્ષની

શુભેચ્છાઓ.

રાજુલ શાહ નાનાવટી


Advertisements

Entry filed under: - happy new year -.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૩ ” એક્શન રિપ્લે”- film reviews –

18 ટિપ્પણીઓ

 • 1. નટખટ સોહમ રાવલ  |  નવેમ્બર 7, 2010 પર 2:32 એ એમ (am)

  નવા વર્ષની તમને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ રાજુલબેન.

 • 2. હિરેન બારભાયા  |  નવેમ્બર 7, 2010 પર 4:32 એ એમ (am)

  Wishing you Happy and Prosperous New Year Rajulben…

 • 3. યશવંત ઠક્કર  |  નવેમ્બર 7, 2010 પર 5:56 એ એમ (am)

  રાજુલબહેન,
  મજાની પ્રર્થના.
  આપને પણ અમારા તરફથી નૂતન વર્ષાભિનંદન.

 • 4. Bharat  |  નવેમ્બર 7, 2010 પર 6:42 એ એમ (am)

  Rajul,

  I am Bharat Pajwani here from Ahmedabad.
  I had got a msgs on newyear from u throught Facebook.

  Wish u happy new year .. & pray to god that this new year became very Health & wealthy also to U & ur family members…
  Nice Collection on rajul54.wordexpres.com.

  Really its too nice
  NAE ETLE SARAS KE HAVE BIJA WORDS NI MARI PASE BHASHA J NATHI ETLU SARU …
  Please submitt ur msgs on the site & if possible please forward copy to me at bmp989@yahoo.com.

 • 5. Mukund Joshi  |  નવેમ્બર 7, 2010 પર 8:48 એ એમ (am)

  સુંદર પ્રાર્થના ! સહુને ફળો, આપને પણ ફળો.
  નૂતન વર્ષાભિનંદન !

 • 6. અશોકકુમાર -'દાદીમાની પોટલી '  |  નવેમ્બર 7, 2010 પર 10:08 એ એમ (am)

  રાજુલબેન,

  સૌ પ્રથમ આપને તેમજ આપાના પરિવારને નૂતન વર્ષાભિનંદન !

  આપની પ્રાર્થનામાં અમારો સૂર પણ પૂરાવીએ છીએ.

  સુંદર પ્રાર્થના !

  અશોકકુમાર-‘દાસ’

  http:/das.desais.net

 • 7. vishwadeep  |  નવેમ્બર 7, 2010 પર 2:39 પી એમ(pm)

  you also have happy new year and good wishes..

 • 8. Ramesh Patel  |  નવેમ્બર 7, 2010 પર 8:37 પી એમ(pm)

  રાજુલબેન,

  સૌ પ્રથમ આપને તેમજ આપાના પરિવારને નૂતન વર્ષાભિનંદન !

  નૂતન વર્ષાભિનંદન…સંવત ૨૦૬૭
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 • 9. BHAVESH GANDHI  |  નવેમ્બર 8, 2010 પર 5:35 એ એમ (am)

  RAJULBEN ,

  I GOT YOUR MASSAGE THROUGHT FACE BOOK , WISH YOU HAPPY DIWALI & HAPPY NEW YEAR.

  IAM FROM BOMBAY.

 • 10. સ્વપ્ન જેસરવાકર  |  નવેમ્બર 9, 2010 પર 8:43 એ એમ (am)

  ખુબ જ સરસ શબ્દો દ્વારા નુતન વર્ષને મઢ્યું છે.

  નુતન વર્ષાભિનંદન.

 • 11. સ્વપ્ન જેસરવાકર  |  નવેમ્બર 9, 2010 પર 8:44 એ એમ (am)

  ખુબ જ સરસ શબ્દો દ્વારા નુતન વર્ષને મઢ્યું છે.

  નુતન વર્ષાભિનંદન.

  પરાર્થે સમર્પણ

 • 12. manubhai s valand  |  નવેમ્બર 9, 2010 પર 9:14 એ એમ (am)

  aapne amara nutan varshabhinandan -manubhai &jyoti

 • 13. Sandip Bhatia  |  નવેમ્બર 11, 2010 પર 11:37 એ એમ (am)

  સાલમુબારક !

 • 14. shyamal kanani  |  નવેમ્બર 12, 2010 પર 2:55 એ એમ (am)

  rajul ben apne ane apna pariavar ne nava varas ni vadhai. apnu jivan sukh shanti ane safalta thi bharpur jai ej ajna divse prarthna

 • 15. Ashok  |  નવેમ્બર 13, 2010 પર 10:53 એ એમ (am)

  Thanks n Same to u.

 • 16. manan bhatt  |  નવેમ્બર 15, 2010 પર 4:06 એ એમ (am)

  jai shree krishna…..tamaru aa navu varsh navi khushio lai ne ave evi prabhu ne prarthana…..

 • 17. Jatin Trivedi  |  નવેમ્બર 16, 2010 પર 9:52 એ એમ (am)

  Wish you very very happy new year

 • 18. Dilip Gajjar  |  નવેમ્બર 18, 2010 પર 10:44 પી એમ(pm)

  આપને પણ ખુબ અભિનંદન..પોતાના માટે શું પ્રાર્થ્વુ..અન્ય માટે શૂભ છે..તેની પાસે શું માગવું આ બધુ તેનું જ છે..વિશ્વ આપણું જ છે..ભોજન અને ભૂખ ને પૂર્તિ આ બધુ અદ્ભૂત છે..ગયુ વરસ પણ સરસ ..આ પલ પણ સરસ..


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: