” એક્શન રિપ્લે”- film reviews –

નવેમ્બર 7, 2010 at 5:22 પી એમ(pm) 4 comments


દિવાળીની ફિક્કી આતશબાજી

પરણીને પસ્તાનારા કેટલા? અને પસ્તાયા પછી પરિસ્થિતિને બદલી નાખવાની પ્રબળ ઇચ્છા રાખનારા કેટલા?  બધાની તો ખબર નહી પણ કીશન (અક્ષય કુમાર)ને તો વન ફાઇન મોર્નીંગ એવો વિચાર આવે છે કે વર્તમાન પરિસ્થિતિને એ એની મરજી મુજબ બદલી શકે તો ? કારણ કે વર્ષો જુના ભોજનાલયમાં કામ કરીને એ આજે એક પ્રસિધ્ધ કાફેનો માલિક બની ચુક્યો છે પણ એની પત્ની માલા અને એના ઝગડાલુ લગ્ન જીવનમાં કોઇ ફેર કરી શક્યો નથી.

માલા (ઐશ્વર્યા રાય)–અતિ  ગુસ્સાવાળી ,અત્યંત મિજાજી સ્ત્રી છે. અને એમની તણાવભર્યા જીવનની અસર જ્યારે એમના પુત્ર બંટી ( આદિત્ય કપૂર) અને એની પ્રિયતમા તાન્યા ( સુદીપા સિંઘ) પર થાય છે ત્યારે ત્રાહીમામ થયેલા  એવો વિચાર આવે છે કે આ સમયનુ ચક્ર જ જો ઉલટુ ફરી શકે અને એ અને માલા એરેન્જ મેરેજ ના બદલે પ્રેમ લગ્ન પામીને એકમેક ને જીવન ભર પ્રેમ કરે તો? આ વિચારને શક્ય બનાવવા એ એક વિજ્ઞાનીનુ ટાઇમ મશીન પણ લઈ આવે છે.

ઇશ્વરે ઘડેલી સ્થિતિને કાળા માથાનો માનવી બદલી શકશે ? અને બદલી શકશે તો એ પરિસ્થિતિ કેવી હશે? એ જોવા ઓસ્કાર વિનર  “ધ ક્યુરિયસ કેસ ઓફ બેન્જામીન બટ્ટન ” પર આધારિત વિપુલ શાહની  સફળ ગુજરાતી  નાટક ” એક્શન રિપ્લે ” પરથી બનેલી હિન્દી ફિલ્મ “એક્શન રિપ્લે “જોવી રહી.

કલાકાર-અક્ષય કુમાર , ઐશ્વર્યારાય, રણધીર કપૂર,નેહા ધૂપિયા , કિરણ ખેર, ઓમ પુરી, આદિત્ય રોય કપૂર,રણવિજય સિંઘ, સુદીપા સિંઘ

પ્રોડયુસર –વિપુલ શાહ

ડાયરેકટર– વિપુ્લ શાહ

મ્યુઝિક– પ્રિતમ ચક્રબોર્તી,

ગીતકાર– ઇર્શાદ કામિલ

ફિલ્મ ** એક્ટિંગ-* *મ્યુઝિક * * * સ્ટોરી * * એકશન * * સિનેમેટોગ્રાફી * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૭/૧૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Entry filed under: - film reviews -.

“નવા વર્ષની શુભેચ્છા” જાણવા જેવુ!!!- હીન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ. કોણ શું કહે છે.કોની આંખમાં શું?

4 ટિપ્પણીઓ

 • 1. અરવિંદભાઈ પટેલ  |  નવેમ્બર 7, 2010 પર 7:25 પી એમ(pm)

  આજેજ જોઈ. સરસ ફિલ્મ બનાવી છે. જોશો તો દિવાળી સુધરી જશે.
  તમારા રીવ્યુમાં થોડો ઉમેરો કરુંતો,
  આ ફિલ્મ ૧૯૮૫ માં બનેલી અંગ્રેજી ફિલ્મ Back to the Future ની કોપી છે. આ ફિલ્મ ફરીથી આ મહીને અહી યુ.કે.માં રીલીઝ થઇ છે. મેં ૧૯૮૫ માંજ જોઈ હતી.
  Back to the Future (1985)
  In 1985, Doc Brown invents time travel; in 1955, Marty McFly(Michael J. Fox)
  accidentally prevents his parents from meeting, putting his own existence at stake.
  Marty McFly (Michael J. Fox), a typical American teenager of the Eighties, is accidentally sent back to 1955 in a plutonium-powered DeLorean “time machine” invented by slightly mad scientist. During his often hysterical, always amazing trip back in time, Marty must make certain his teenage parents-to-be meet and fall in love – so he can get back to the future.

  -અરવિંદભાઈ પટેલ. યુ.કે.થી.

  Like

 • 2. pradip shah  |  નવેમ્બર 8, 2010 પર 12:37 એ એમ (am)

  wonderful review of the film !

  Like

 • 3. ajitgita  |  નવેમ્બર 8, 2010 પર 3:04 એ એમ (am)

  I always read & wait 4 all YR reviews of all films very eagerly.
  I also suggested to YOU madam Rajulben to write ENGLISH movies reviews into yr fine Gujarati Language sothat we can enjoy English movies too.
  I think–Maari Suchna no Amal Thashe to saaru.

  Like

 • 4. Rajul Shah Nanavati  |  નવેમ્બર 8, 2010 પર 8:58 એ એમ (am)

  Thanks for yr suggestion but i am really sorry for that.
  i am doing these film reviews for Divya Bhaskar. and thats only for hindi movie.

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: