Nauka`s World-

ઓક્ટોબર 22, 2010 at 6:23 પી એમ(pm) 14 comments

કમ્પ્યુટર એપ્લીકેશનમાં બેચલર અને માસ્ટરર્સ થયા પછી પણ બીઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવાનો તો એક યોગ્ય જ  નિર્ણય કહેવાય.અને એમાં જ્યારે દુનિયાભરની સફર કરવાના લોકોના સ્વપના સાકાર કરાવતી ટ્રાવેલ એજન્સી જેવો સધ્ધર બિઝનેસ ધરાવતા પરિવારની પુત્રી હોય ત્યારે આ  બિઝનેસ મેનેજમેન્ટની સ્કીલ કેટલી કામયાબ નિવડે એ તો સાવ સમજી શકાય એવી સ્વભાવિક વાત લાગે. આવા સંજોગોમાં કમ્પ્યુટર એપ્લીકેશનમાં જ માસ્ટર્સ કરી આગળ વધવુ એવુ જ કોઇ પણ સામાન્ય રીતે વિચારે.

પણ આ એજ્યુકેશન  આર્ટ માટે અવરોધક બને ત્યારે?

નૌકા માટે પણ એક સમય એવો હતો કે  બેચલર કર્યુ એમાં જ માસ્ટર્સ કરી આગળ વધવુ એવુ વ્યહવારિક સમજ કહેતી હતી. પણ નૌકાના મનમાં સતત એક સંઘર્ષ, એક ઘર્ષણ હતુ. દુનિયાદારી અને દિલ એને બે જુદી દિશામાં ખેંચતા હતા. કારણ નૌકાની અંદર એક ક્રીયેટીવ- સર્જનાત્મક એવી બીજી નૌકા આકાર લઇ રહી હતી.

ક્યારેક ફુરસદના સમયમાં કરેલુ સર્જન એને એ દિશામાં આગળ વધવા પ્રેરી રહ્યુ હતું.દિલ અને દિમાગ વચ્ચેની ખેંચતાણમાં નૌકા થોડી મુરઝાયેલી રહેવા માંડી. પણ એ એટલી તો સદનસીબ હતી કે એની આ મુંઝવણ પારખીને પરિવાર તરફથી એને એની મનગમતી  દિશામાં આગળ વધવા માટેની સલાહ જ નહીં પુરેપુરો સાથ પણ મળ્યો.અને પરિણામે સર્જાયુ નૌકાનુ અનોખુ  વિશ્વ.જેમાં એણે પેપરમેશી વર્ક ,ગ્લાસ પેઇન્ટીંગ, કેમીકલ ફ્લાવર, કેન્ડલ મેકીંગ જેવી કલા હસ્તગત કરી. અને એની આ કલાત્મક રૂચીને અનુરૂપ નિફ્ટમાં ફેશન  એપરલ ડીઝાઇનીંગ  કરવા માટે અનુમતિ મળી.

આજે નૌકા પોતાનુ આ આગવુ સર્જન કલારસિકો માટે મુકી રહી છે.આશા છે આ ક્લાજગતમાં એનુ ઉષ્માભર્યુ સ્વાગત થશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Entry filed under: Nauka`s World-.

સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧ “રક્તચરિત્ર”-૧ – film reviews –

14 ટિપ્પણીઓ

 • 1. vishwadeep  |  ઓક્ટોબર 22, 2010 પર 7:53 પી એમ(pm)

  It’s beautiful pict. and art.Nauka, Congratulation and wishing you all success for your exhibition .. keep it up. good luck.

 • 2. chetu  |  ઓક્ટોબર 22, 2010 પર 8:10 પી એમ(pm)

  congrats…!!

 • 3. nauka shah  |  ઓક્ટોબર 22, 2010 પર 9:01 પી એમ(pm)

  thankk u soo much for d amizing bolg aunty .thanks a loot

 • 4. jjugalkishor  |  ઓક્ટોબર 23, 2010 પર 12:59 એ એમ (am)

  FINE !!

  THANKS FOR SHARING.

  — JK.

 • 5. Ramesh Patel  |  ઓક્ટોબર 23, 2010 પર 1:30 એ એમ (am)

  એક આગવો અંદાજ આર્ટ કસબમાં ઝળકે છે.સરસ …અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Fri, October 22, 2010 4:31:42 PM
  પુણ્ય પ્રસાદ…. રમેશ પટેલ (આકાશદીપ)

  From:
  Ramesh patel

  Add to Contacts
  To: dilip gajjar
  પુણ્ય પ્રસાદ…. રમેશ પટેલ (આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 • 6. રૂપેન પટેલ  |  ઓક્ટોબર 23, 2010 પર 4:45 એ એમ (am)

  નૌકાનું નેટજગતમાં સ્વાગત છે અને તેમના સુંદર કલેકશન માટે હાર્દિક શુભેચ્છાઓ .અમદવાદમાં છે તો મુલાકાત પણ જરૂર લઈશું અને તેમની કળા ને નજીકથી જાણીશું અને બિરદાવીશુ .

 • 7. chandravadan  |  ઓક્ટોબર 23, 2010 પર 5:31 એ એમ (am)

  Enjoyed reading this Post !
  This Post introduced NAUKA SHAH to the Gujarati Webjagat….and i am happy to know about her.
  Attaining a Degree is one thing in one’s Life….Getting invoved “with interest & what the Heart dictates”is most satisfying thing in One’s Life. Often it requires the “courage”..and the “Family Support” does play a Positive Role in this.
  Nauka had BOTH !
  I saw some of the posted “WORK’ of Nauka & was impressed at her Creativity. Abhinandan !
  I wish ALL the BEST for her !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you RAJULBEN to my Blog to read some Posts on HUMAN HEALTH.
  Inviting NAUKA to see my site too !

 • 8. અશોકકુમાર -'દાદીમાની પોટલી '  |  ઓક્ટોબર 23, 2010 પર 9:04 એ એમ (am)

  નૌકા ને તેમના આ સાહસ બદલ ખૂબ ખૂબ અભિનંદન !

  ઈશ્વર સદા તેની શુભ મનો કામના પરીપૂન કરે તેવી અંતરથી અભિલાષા !

  રાજુલબેન બ્લોગ જગતમાં આપે નૌકા ના સાહસ ને રજૂ કરવા બદલ અભિનંદન !

  http://das.desais.net

 • 9. Rajul Shah Nanavati  |  ઓક્ટોબર 23, 2010 પર 9:28 એ એમ (am)

  Thanks for complements and best wishes for Nauka.

 • 10. kinjal shah  |  ઓક્ટોબર 23, 2010 પર 4:49 પી એમ(pm)

  awesomme….super duper lyk…

 • 11. kinjal shah  |  ઓક્ટોબર 23, 2010 પર 4:49 પી એમ(pm)

  awesme..super duper lyk…

 • 12. krunal  |  ઓક્ટોબર 24, 2010 પર 7:54 એ એમ (am)

  nice dear

 • 13. readsetu  |  ઓક્ટોબર 25, 2010 પર 6:09 પી એમ(pm)

  really nice..

  Lata Hirani

 • 14. Mehul  |  ઓક્ટોબર 25, 2010 પર 11:57 પી એમ(pm)

  Great collection!


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: