” હીન્દી ફીલ્મોનો જમણવાર”!!!

ઓગસ્ટ 17, 2010 at 12:20 પી એમ(pm) 9 comments

Good collections . Hats off to the originator & being a Samaritan’s, by sharing with the community.

His innovation,dedication & creativity of this web site is FLAWLESS.

Seat Back & enjoy. Any Movie in ANY INDIAN LANGUAGE.

Now you will be able to enjoy Indian Movies!!!
Join me @ forangelsonly
INDIAN MOVIE BONANZA


INDIAN  FILMS

Click here


A lot of Desi folks enjoy the old & new full length Hindi movies on this website FREE!


Click here

Advertisements

Entry filed under: " હીન્દી ફીલ્મોનો જમણવાર"!!!.

“પીપલી લાઇવ”- film reviews – “લફંગે પરિંદે”- film reviews –

9 ટિપ્પણીઓ

  • 1. MARKAND DAVE  |  ઓગસ્ટ 17, 2010 પર 1:56 પી એમ(pm)

    આદરણીય સુશ્રીરાજુલબહેન,

    ધન્યવાદ,સુંદર કલેક્શન છે.

    માર્કંડ દવે.

  • 2. vishwadeep  |  ઓગસ્ટ 17, 2010 પર 2:22 પી એમ(pm)

    thank you for this beautiful site.. we are enjoying hindi movies.
    Thanks again

  • 3. Kartik  |  ઓગસ્ટ 17, 2010 પર 5:12 પી એમ(pm)

    Why are you promoting site that is distributing movies in illegal way?

  • 4. અરવિંદભાઇ પટેલ  |  ઓગસ્ટ 17, 2010 પર 10:57 પી એમ(pm)

    આ મશહુર રાજશ્રી ફિલ્મ્સની સાઈટ છે જે કદી ગેરકાયદેસર કામ નથી કરતી.

    અહી પણ તમોને અઢળક હિંદી ફિલ્મો જોવા મળશે જે તમે એકી બેઠકે જોઈ શકશો.

    આ સાઈટ વિષે તમારું શું મંતવ્ય છે?

    http://www.rajshri.com/

  • 5. અશોકકુમાર -'દાદીમાની પોટલી '  |  ઓગસ્ટ 18, 2010 પર 8:48 એ એમ (am)

    રાજુલબેન,

    અભિનંદન.

    ખુબજ સરસ સાઈટ તમે દર્શાવી છે.

    સુંદર કલેક્સન.

    આભાર.

    અશોકકુમાર-‘દાદીમાની પોટલી’
    http://das.desais.net

  • 6. Kartik  |  ઓગસ્ટ 19, 2010 પર 8:14 પી એમ(pm)

    This is fine. The site in question – which are given in blog post. I’m wondering if Rajulben is really reading comments from reader! No action till now!!

  • 7. Rajul  |  ઓગસ્ટ 20, 2010 પર 2:07 એ એમ (am)

    શ્રી કાર્તિકભાઇ,

    તમારે મારી પાસેથી શેનો જવાબ જોઇએ છે? સાચી વાત કહું તો ઘણીવાર તમે કોમેન્ટમાં શુંકહેવા માંગો છો તેની પણ સ્પષ્ટતા થતી નથી.
    આ હિન્દી ફિલ્મની સાઇટ મારી પોતાની નથી. ક્યારેક કોઇ એવી માહિતિ કે કોઇ સાઇટ મારી પાસે આવે તો એને હુ બ્લોગ પર માત્ર એટ્લા માટે મુકુ છુ કે જેથી જેને રસ હોય તે માણી શકે.

  • 8. Kartik Mistry  |  ઓગસ્ટ 20, 2010 પર 3:35 એ એમ (am)

    રાજુલબેન,

    બે મુદ્દા છે.
    ૧. આ સાઈટ ગેરકાયદેસર છે.
    ૨. તમે પોસ્ટ મૂકતા પહેલાં જોયું?

    એમ તો લોકોનો રસ તો મફતમાં મુવી માણવાનો હોય તો, કેટલીય ટોરેન્ટ સાઈટ કે રસ્તા પર ઉભી રહેતી લારીઓ પર મેળવી શકે – એનો મતલબ એ નહી કે આપણે આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું.

    બ્લોગર બનવું એ જવાબદારીનું કામ છે.

  • 9. Rajul  |  ઓગસ્ટ 20, 2010 પર 2:58 પી એમ(pm)

    કાર્તિકભાઇ,  આપની વાત લગભગ મને કોઇને કોઇ  માર્ગદર્શન આપનારી હોય છે . ધ્યાન દોરવા બદલ આપનો આભાર.

    Rajul Shah    http://www.rajul54.wordpress.com


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: