“રાઇટ યા રોંગ”- film reviews –

March 13, 2010 at 8:44 pm 1 comment

અજય શ્રીધર (સની દેઓલ) અને વિનય પટનાયક (ઇરફાનખાન) નામક બે બાહોશ પોલિસ ઓફીસર જેમનો જોશ, ઉત્સાહ તેમની સર્વોપરિતા સાબિત કરવાની હોડ સુધી લાવી મુકે છે. એક અકલ્પ્ય મર્ડર પ્લાનની આસપાસ ગુંથાતી કથામાં અજય પોતે પોતાનુ મોત ઇચ્છે છે અને તે પણ પોતાની પત્નિ થકી.પણ અણધાર્યા વળાંક ઉપર આવીને ઉભી રહેતી ફિલ્મમાં અંશિતાની  (ઇશા કોપીકર)નિર્દયી હત્યા થાય છે અને શંકાના દાયરામાં આવે છે અજય પોતે. ઇન્વેસ્ટીગેશનના અંતે  અણધારી આશ્ચર્યજનક બીના સાવ જ જુદી રીતે  બહાર આવે છે .

દિલ અને દિમાગ વચ્ચે તુમુલ યુધ્ધ અને એમાંથી સર્જાતી પરિસ્થિતિ , કોણ સાચુ અને કોણ ખોટુ એ સંતાકુકડી જેવી રમતમાં અટવાયેલા બે  મિત્રો , અજયના હસતા રમતા પ્રેમાળ પરિવાર પર આવેલો આંચકો  અને એમાંથી એને ઉગારવા પ્રયત્નશીલ એક માત્ર વિદ્યા ( કોકણાસેન ) ને લઇને બનેલી આ ફિલ્મમાં એક સવાલ અજયના માથે ઝીકાંય છે.. ” ગીલ્ટી ઓર નો ગીલ્ટી”” અંતે શુ સાબિત થશે એનો જવાબ છે પ્રોડ્યુસર ડીરેક્ટર નિરજ પાઠકની  “રાઇટ યા રોંગ.

નિરજ પાઠક એક નિવડેલા  ડિરેક્ટર છે .સની દેઓલની કશ્મકશ , ઇરફાનખાનની ઠંડી પણ ફોલાદી તાકાત , કોકણાસેનનો કોર્ટમાં પોતાને જે ખરૂ લાગે છે તે સાબિત કરવાનો જડબેસલાક પ્રયત્ન, ઇશા કોપીકરનો અભિનય દેખાવ આ ફિલ્મમાં ધારી અસરે ઉપસાવી શક્યા છે. ઇરફાન ખાન અને કોકણાસેનની એક અલગ પ્રતિભા છે જેની ઝલક અહીં જોવા મળે છે.

મોન્ટી શર્માનું કથા યોગ્ય મ્યુઝીક હોવા છ્તાં  કોઇ ખાસ ફાળો આપી શક્યુ નથી.  ઓવર ઓલ  “રાઇટ યા રોંગ”  એક  પકડ ધરાવતી સસ્પેન્સ થ્રીલર છે.

કલાકાર-સની દેઓલ, ઇરફાન ખાન. કોકણાસેન, ઇશા કોપીકર. કીરણ ખેર, ગોવિંદ નામ્દેવ

પ્રોડયુસર -નિરજ પાઠક

ડાયરેકટર– નોરજ પાઠક

મ્યુઝિક– મોન્ટી શર્મા

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * *એકશન * * *

Advertisements

Entry filed under: - film reviews -.

“બોસ્ટન-મેસેચ્યુએટ” “વોશીંગ્ટન ડી સી”

1 Comment


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: