”થોડાક શબ્દો ઉચ્ચારવાથી”

ફેબ્રુવારી 4, 2010 at 3:16 એ એમ (am) 5 comments

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!


ધુળ જેવી છે જીંદગી આપણી …..આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!


કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ….


બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….


પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું   કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે
કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ
?!!!


ઇશ્વરનું   બેલેન્સ કેવું અદભુત છે… પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .


કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!! ·


સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને   સાચવવા નથી પડતા..


વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…


Received E Mail from unknown person.

Advertisements

Entry filed under: ''થોડાક શબ્દો ઉચ્ચારવાથી''.

“આજથી મનોમન આ વાત નક્કી કરી લો” “સ્ટ્રાઇકર”- film reviews –

5 ટિપ્પણીઓ

  • 1. nishitjoshi  |  ફેબ્રુવારી 4, 2010 પર 4:09 એ એમ (am)

    man ma utari jaay ….. bahu saras

  • 2. Maitri  |  ફેબ્રુવારી 4, 2010 પર 4:31 એ એમ (am)

    સાચી છતાં લોકોને કડવી લાગે તેવી વાસ્તવિકતા છે

  • 3. સુરેશ  |  ફેબ્રુવારી 4, 2010 પર 12:49 પી એમ(pm)

    બધાં જ વાક્યો ગમ્યાં
    અભીગમ પણ બદલાય છે ખરો?
    રોજનો એક જ આવો વીચાર આપો તો? તે વધારે અસરકારક બનશે.

  • 4. ASHWIN RAWAL  |  ફેબ્રુવારી 4, 2010 પર 4:46 પી એમ(pm)

    Truely nice but???How far people understand?? the sentences about the law education is really touching and really the fact of TODAY’S LIFE,also the sentence about the labourer and the capacity to buy and the strength of the owner is touching ,,keep up the good work ,,,for the future .As it is said “one good sentence heard or read can change many lives.”..

  • 5. Rupen patel  |  ફેબ્રુવારી 4, 2010 પર 6:19 પી એમ(pm)

    આ વિચારો જીવનમાં ઉતરવા જેવા અને વિચારવાલાયક છે ,વધુ લખતા રહેજો ,મારા બ્લોગ પર આવજો ફરી મળતા રહીશું.


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: