“આજથી મનોમન આ વાત નક્કી કરી લો”

February 1, 2010 at 6:49 pm 15 comments


એટલા મક્કમ બનજો કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે.


જેને-જેને મળો બધા સાથે વાતોનો વિષય સુખ,સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય.


તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કૈંક છે.


દરેક બાબતની સારી બાજુ નિહાળજો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો.

ફક્ત શ્રેષ્ઠ બાબતો વિશે વિચારજો,ફક્ત શ્રેષ્ઠ બાબતો પર કામ કરજો,અને ફક્ત શ્રેષ્ઠની અપેક્ષા રાખજો.

બીજાની સફળતા માટે એટલા ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.ભુતકાળની ભૂલો ભુલી જઇને ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી લજો.


તમારા સ્વ-વિકાસમાં એટલા રચ્યા-પચ્યા રહો કે બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય ના હોય.


ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જજો,ક્રોધ સવાર ના થઇ શકે એટલા ઉમદા બની જજો.


ભય સતાવી ના શકે એટલા શક્તિશાળી બની જજો અને વિપદાઓ નજીક ફરકી ના શકે એટલા પ્રસન્ન રહેજો!


પડકારોને અવરોધો નહીં, અવરોધોને પડકારો.


E Mail from Nilima Shah

Advertisements

Entry filed under: "આજથી મનોમન આ વાત નક્કી કરી લો".

“જાન્યુઆરી”- ૨૦૧૦ – ”થોડાક શબ્દો ઉચ્ચારવાથી”

15 Comments

 • 1. સુરેશ  |  February 1, 2010 at 7:00 pm

  બધા વીચારો સરસ અને અમલમાં મુકવા જેવા છે.

  Like

 • 2. devikadhruva  |  February 1, 2010 at 9:48 pm

  શું કહુ ? કેટલું ઉમદા લખે છે ?આ બધુ બિલકુલ સાચું છે..પછી સફળતાની રાહ જોવાની હોતી નથી.સામે ચાલીને મળે છે .થોડા પરિચયમાં મેં તારામાં આ બધું જ જોયું.

  Like

 • 3. nishitjoshi  |  February 2, 2010 at 3:53 am

  ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે વિચારજો,ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો,અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખજો.

  બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.

  beautiful all quotes….. nice

  Like

 • 4. Heena Parekh  |  February 2, 2010 at 9:25 am

  Excellent.

  Like

 • 5. arvind adalja  |  February 2, 2010 at 9:27 am

  ખૂબ સુંદર વિચારો ! કેટલાક પણ જીવનમાં અમલમાં મૂકી શકાય તો કેવું સારું ? લખવામાં, સાંભળવામાં અને વાંચવામાં ખૂબ જ સુદર વાક્યો અને વિચારો વાંરવાર જાણવા મળે છે પણ ક્યારે ક આવા લખનારા, સંભળાવનારાના જીવનની આછી ઝલક જોવા મળે ત્યારે તેઓના દંભ અને વર્તન જોઈ હતાશ અને નિરાશ થઈ જવાતું હોય છે !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 • 6. m goyal  |  February 2, 2010 at 12:16 pm

  બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.

  well said..a great thought..

  Like

 • 7. kokila  |  February 2, 2010 at 1:41 pm

  Thank you Rajulji for these valueble quotes. Even if we follow
  ten percents of them life would be beautiful. Thanks onence again.

  Like

 • 8. lagharvagharamdavadi  |  February 3, 2010 at 3:26 am

  Nice Blog

  Like

 • 9. Mayur Prajapati  |  February 3, 2010 at 5:28 am

  પડકારોને અવરોધો નહીં, અવરોધોને પડકારો.

  khub j asarakarak line chhe

  khub gami

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

  Like

 • 10. Rajul  |  February 3, 2010 at 8:23 am

  આભાર.

  Like

 • 11. atuljaniagantuk  |  February 4, 2010 at 2:18 am

  ખુબ સરસ વિચારો.

  આપનું સુખ,સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સતત વધતા રહે તેવી શુભેચ્છા સાથે ધન્યવાદ.

  Like

 • 12. Deep Acharya  |  February 4, 2010 at 7:14 am

  Everything written is Very Very Excellent……
  A single word request – Whatever you are writing is Most Appropriate & Useful in Nature to All, especially for the Youth…Continue your Milestone efforts…ખુબ ખુબ આભાર…

  Like

 • 13. Ramesh Patel  |  February 4, 2010 at 6:40 pm

  ફૂલ જેવા મહેંકતા વિચારો,સરસ ચીંતન ભર્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 • 14. dhufari  |  November 20, 2010 at 6:10 am

  દીકરી રાજુલ

  તેં લખી મોકલાવેલ બધાને એક માટલીમાં ભેગા કરીને વલોવતા જે માખણ નીકલ્યું તેનું નામ છે હકારાત્મક અભિગમ બરાબર?

  Like

 • 15. Rajul Shah Nanavati  |  November 20, 2010 at 8:23 am

  તદ્દન સાચી વાત કહી આપે.

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: