“જીવનના સાત પગલા”

જાન્યુઆરી 22, 2010 at 5:37 પી એમ(pm) 5 comments

જીવનના સાત પગલા

૧) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.


(૨)
બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.


(૩)
તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.


(૪)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછેઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,લૂટાઇ જવાની ખ્વાહિશ છે.


(૫) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.


(૬) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.


(૮) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએનાડીએ કર્મ તૂટશે, પાપપૂણ્યનો મર્મ ખૂલશે, કર્મધર્મનો હિશાબ થશે, સ્વર્ગનર્કનો માર્ગ થશે,પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..


E Mail from Nilima Shah.

INDIA

Advertisements

Entry filed under: "જીવનના સાત પગલા".

આજની વસંત પંચમી મારી એ વસંત – રિયા ને નામ “વીર”- film reviews –

5 ટિપ્પણીઓ

  • 1. devika  |  જાન્યુઆરી 22, 2010 પર 6:01 પી એમ(pm)

    very nice.liked it..

  • 2. nishitjoshi  |  જાન્યુઆરી 23, 2010 પર 4:54 એ એમ (am)

    wow…
    jindgi no saar
    bahu j saras rite shabdo ma vanelo

  • 3. arvindadalja  |  જાન્યુઆરી 23, 2010 પર 11:21 એ એમ (am)

    જિન્દગીના સાત પગલાંમાં સમગ્ર જીવનનુ સરવૈયું આવી ગયું ! ખૂબ જ સરસ ! અભિનંદન ! આવજો ! આપને મારા બ્લોગની મુલાકાત લેવા ભાવભ્રર્યું નિમંત્રણ છે ! મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
    સ્-સ્નેહ
    અરવિંદ

  • 4. Manoj Joshi  |  જાન્યુઆરી 30, 2010 પર 1:40 પી એમ(pm)

    beautiful….thoughts…..

  • 5. hema patel.  |  જુલાઇ 21, 2010 પર 4:29 પી એમ(pm)

    ખુબજ સરસ અભિવ્યક્તિ ,સુન્દર રીતે આલેખન થયુ છે.


Blog Stats

  • 96,561 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: