” ફેશન શો ”

ડિસેમ્બર 25, 2009 at 12:24 પી એમ(pm) 2 comments

(રાજુલ શાહ – બેલા ઠાકર – ડૉ. નિધિ પરીખ – ડૉ. વ્યોમા શાહ – અંજુ શાહ)

નિધિ પરીખ બન્યાબ્યુટી વિથ બ્રેઇનવીનર ડોકટર વ્યોમા શાહ રનર અપ –

લેડીઝ કલબ અમદાવાદ મેડીકલ એસોસિયેશન દ્વારા યોજાયેલી બ્યુટી વિથ બ્રેઇન સ્પર્ધામાં ડૉ. નિધિ પરીખ વિજેતા બન્યાં હતાં જ્યારે વ્યોમા શાહે રનર અપ મેળવ્યો હતો.

લેડીઝ કલબ, અમદાવાદ મેડીકલ એસોસિયેશન‘.દ્વારારેડ બ્યૂટી વિથ બ્રેઇનસ્પર્ધામાં મહિલાઓએ પોતાની બ્યૂટી વીથ બ્રેઇનનો પરિચય આપ્યો હતો.જેમાં ડૉ નિધિ પરીખ વિજેતા તથા ડોકટર વ્યોમા શાહ રનર અપ જાહેર થયાં હતાં. સ્ત્રી માત્રા સૌંદર્ય નહીં,બુધ્ધિ પ્રતિભા પણ ધરાવે છે. તેની પ્રતીતિ કરાવવાના આશયથી યોજાયેલીઆ સ્પર્ધામાં ૧૬ જેટલી બહેનોએ ભાગ લઇને પોતાની સૌંદર્યસૂઝ અને વાક્ચાતુર્ય તથા બુધ્ધિપ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડૉકટર સભ્યો દ્વારા તેમની જીવનસંગિનીઓના આંતરિકબાહ્ય વિકાસ માટે ૧૯૬૬માં લેડીઝ કલબ,.એમ. ની સ્થાપનાકરવામાં આવી,જેના પ્રથમ પ્રમુખ ચંદ્રિકાબેન હરિભકિત હતાં. વર્ષે એમ .કલબના પ્રમુખ અંજુ અમિત શાહ અને સેક્રેટરી પી.વચ્છ્રાજાનીસશક્ત નારી,સશક્ત સમાજની વિચારધારા સાથે કામ કરવામાંગે છે. જે અંતર્ગત સ્પર્ધા યોજાઇ હતી.(સિટી રીર્પોટર : અમદાવાદ.)

સ્પર્ધા ના નિર્ણાયક : બેલા ઠાકર (દિવ્યભાસ્કર ડેઇલી ન્યુઝ પેપર) તથા રાજુલ શાહ (ફ્રીલાન્સકોલમ રાઇટર)

આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૨/૧૧/૨૦૦૯ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: '' ફેશન શો ''.

”શબ્દોને પાલવડે ” ”૩ ઇડિયટસ”- film reviews –

2 ટિપ્પણીઓ

  • 1. vijayshah  |  ડિસેમ્બર 26, 2009 પર 6:27 પી એમ(pm)

    Congratulations for winning Unique combination…Brain with Beuty

  • 2. Hasmukh  |  ડિસેમ્બર 26, 2009 પર 11:12 પી એમ(pm)

    Thanks for giving a good report. You should have used a photograph in which all the faces are upright and visible. Usually very few news papers take note of such event in detail. bloggers like you can help them by putting it on MANOJAGAT


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: