”શબ્દોને પાલવડે ”

ડિસેમ્બર 24, 2009 at 2:23 એ એમ (am) 4 comments

– શબ્દોને પાલવડે ગુજરાત થી યુએસ સુધી –

આજે આપણે આપણાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ પરંતુ અંગ્રેજીની આ આંધળી દોટમાં આપણે માતૃભાષાને જ ભૂલી જઇએ છીએ અને તેમાં પણ જો કોઇ વ્યકિત અમેરિકા જઇને આવે તો અંગ્રેજીમાં જ બોલતા હોય.

પરંતુ હ્યુસ્ટનમાં છેલ્લા ૩૦ વર્ષથી રહ્ર્તા દેવિકાબહેન રાહુલ ધ્રુવે ત્યાં રહીને ગુજરાતી પદ્યરચનાઓનું એક પુસ્તક ‘શબ્દો ને પાલવડે લખ્યું છે.આ પુસ્તકની ખાસિયત એ છે કે, તેમા  ક્કાના મૂળાક્ષર ‘ક’ થી ‘જ્ઞ’ સુધીની પદ્યરચનાઓ બનાવી છે.તેમા પણ જો ‘ક’ થી પદ્યરચના શરુ થાય તો તેના દરેક શબ્દો ‘ક’ થી જ શરુ થાય છે. એવું જ અન્ય મૂળાક્ષરોનું છે.

એક સાથે એક જ મૂળાક્ષરથી શરુ થતા શબ્દો શોધીને તેની કવિતા બનાવવાની પ્રેરણા અંગે દેવિકાબહેને કહ્યુ કે, હું સવારે ઊઠું અને મનમાં જે શબ્દ પહેલો આવે તે જ શબ્દને હું આખો દિવસ વિચારીને તેના પરથી શરુ થતા શબ્દોને એક પેજ પર લખું. પછી તે બધા શબ્દોને પ્રાસમાં બેસાડી તેને કવિતા સ્વરુપે રજુ કરુ.શબ્દો ને પાલવડે માં પદ્યરચનાઓ ઉપરાંત મે હાઇકુ લયબદ્વ ગીતો,વ્રજભાષી,ગઝલ અને મુક્તકનો પણ સમાવેશ કર્યો છે. આ પુસ્તક લખતા તેમને ૮ મહિના જેટલો સમય લાગ્યો હતો.હ્યુસ્ટન ખાતે ગુજરાતી સરિતા દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખાયો અને ૨૪/૧૨/૨૦૦૯ના પ્રગટ થયો.”

સિટી રિપોર્ટર

…………………………………………………………………………………………………….

વધુ વિગત માટે તેમના બ્લોગની વેબ સાઇટ ની મુલાકાત લો.

http://devikadhruva.wordpress.com/

તથા

http://devikadhruva.gujaratisahityasarita.org/

Advertisements

Entry filed under: ''શબ્દોને પાલવડે ''.

”કલા વાર્તા” ” ફેશન શો ”

4 ટિપ્પણીઓ

  • 1. vijayshah  |  ડિસેમ્બર 25, 2009 પર 4:25 એ એમ (am)

    abhinandan

  • 2. chetu  |  ડિસેમ્બર 25, 2009 પર 9:46 એ એમ (am)

    CONGRATS…

  • 3. Ramesh Patel  |  ડિસેમ્બર 26, 2009 પર 3:47 એ એમ (am)

    Abhinandan.
    A true lover of mother language.

    nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

  • 4. devikadhruva  |  ડિસેમ્બર 28, 2009 પર 1:27 પી એમ(pm)

    મારા સર્જનના આનંદમાં સહ્ભાગી થવા બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર.રાજુ્લને ખાસ..


Blog Stats

  • 96,885 hits

rajul54@yahoo.com

Join 880 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: