”ધર્મ અને વિજ્ઞાન”

November 15, 2009 at 7:09 pm 7 comments

images2

images1

ધર્મ સારો કે વિજ્ઞાન?

આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા

આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?

છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.

શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.

ધર્મ અને વિજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં.

……………………………………………………………………………………………………………..

શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ધર્મ અને વિજ્ઞાન આ રચના

શ્રી  ખીમજ ભાઈ કચ્છી ની છે.

A–38 જલારામ સોસાયટી,

વેડ રોડ ,

સુરત- ૩૯૫ ૦૦૪..

Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)

…………………………………………………………………………………………………………………….

Entry filed under: પ્રકીર્ણ.

” તુમ મિલે ”- film reviews – ”રૅશનલ વિચારોનો આમ જ પ્રસાર–પ્રચાર ”

7 Comments

 • 1. dhavalrajgeera  |  November 16, 2009 at 12:24 am

  ધર્મ અને વીજ્ઞાન

  અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
  અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

  યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
  આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

  પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
  આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

  જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
  આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

  અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
  આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

  પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
  આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

  ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
  આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

  પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
  આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

  વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
  ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

  સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
  સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

  લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
  આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

  E Mail From a friend.

  Like

 • 2. p.c.kokila  |  November 17, 2009 at 2:51 pm

  apana desh ni shradhha ne andhshradhha kaheva ma var nathi lagati pan ek hakikat bhulijavaya chhe ke Bharat te desh chhe jene
  kyare pan koyana upar hamalo karyo nathi. baki je je deshoni
  pragati ni vat kari tevona atyachar par dreshtipat yathesht hot.

  Like

 • 3. chandravadan  |  November 18, 2009 at 2:37 am

  So it is a Rachana of KHIMAJBHAI…Nice one !
  Inviting you to CHANDRAPUKAR
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

 • 4. પ્રવિણ કે.શ્રીમાળી  |  November 19, 2009 at 3:55 am

  વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
  ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

  સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
  સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

  લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
  આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

  આ પંકિતઓ તો મને ખુબ જ ગમી, આપણે પહેરવા – ઓઢવા અને ખાવા-પીવા માં પચ્ચિમનું અનુકરણ કરી આધુનિક બનવાના ઢોગ રચીએ છીએ પણ આ જન્મકુંડળી મિલાવવાના, વાસ્તુશાત્ર પ્રમાણે મકાન બનાવવાના આ માનસિક જે અંધશ્રદ્ધા છે, તે તમારી પોકળતા શાબિત કરે છે કે તમે કેટલાં આધુનિક વિચારસરણી ધરાવો છે. આપણી માનસિકતા તો એની એ જ છે.

  -અને લસણ ડુંગળી નહીં ખાનારાને આપણે એટલું જ કહી શકીએ કે ભારતમાં કયાં કશું ભેળશેળ વિનાનું શુદ્ધ કંઈ મળે છે તે તમે આવા દંભ કરો છો?

  રૂઢીવાદી વિચારસરણી બદલવાની હાલમાં પણ ખુબ જ જરુરી છે.

  Like

 • 5. Bhupendrasinh Raol  |  December 18, 2009 at 9:04 pm

  ખીમજીભાઈ કચ્છી ને ખુબજ ધન્યવાદ,અને પછી તમારો પણ,કે આટલી સારી સીધી અને સાદી રચના મૂકી.આ એકજ રચના કેટલું બધું કહી જાય છે.થોડામાં ઘણું કહી દીધું છે.

  Like

 • 6. Dr Sant Swami  |  February 17, 2010 at 11:05 pm

  જય સ્વામિનારાયાણ
  ખીમજીભાઇને ધન્યવાદ , આજે આપણે આ જગ્યાએથી ઉપર રચનાત્મક – કાર્યાત્મક વાતો કરવાની જરુર છે.હાલ હુ અમેરીકા છુ. અહી પણ ઘણા લોકો એવા છે જે આજે પણ ઘરમા લાઇટ પણ નથી કરતા.તમને આશ્ચર્ય થશે પણ હુ તે જોઇને આવ્યો છુ. અરે ગાડીમા પણ નથી બેસતા પણ ઘોડા ગાડી રાખે છે.અરે હા, આટલી બરફ વર્શા થઇ છ્તા હિટર નથી રાખતા. હા, તેઓ એમિશ પીપલ કહેવાય છે.
  પણ આજે એ પ્રજા લઘુમતિમા છે ,આપણે ત્યા જેમને જે કરવુ હોય તે કરવા દો આપણે પ્રગતિ કરવા લગી જાવ ,એટલે એક દિવસ તેઓ લઘુમતિમા આવી જશે. પણ જો સત્ય જ કહેવુ હોય તો આપણે બધા તેના જ ભાઇઓ છીએ. જો કઇક તકલીફ આવે તો તુરઁત જ્યોતિસ પાસે દોડીએ છિએ. ખાનગીમા ચાદર ઓઢડીને માનતા કરિ લઇએ,એવા છીએ. માટે સમાજ આપણા પર ભરોસો કરવા તૈયાર નથી . માટે ઠોસ નિર્ણય કરીને આગળ વધીએ તો કઁઇ પણ અશક્ય નથી .જ્યારે ભારતમા નલઁદા અને તક્સશીલા હતા ત્યારે પણ આ બધુ હતુ તો પણ ભારત મહાન હતુ .હા, આજે તો આપણે વાતો કરીને મહાન બનવા માગીયે છીએ પણ કામ કરીશુ તો ઘણુ થશે

  Like

 • 7. hema patel.  |  July 21, 2010 at 4:05 pm

  ધર્મ અને વિજ્ઞાનની એક્દમ સાચી વાત કરી છે.
  સુન્દર રચના.

  Like


Blog Stats

 • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2009
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: