શું કહે છે ગુજરાતી બારખડી! જરુર વાંચજો.

November 6, 2009 at 4:17 am 12 comments

slide13-300x225

કહે છે કલેશ કરો.
કહે છે ખરાબ કરો.
કહે છે ગર્વ કરો.
કહે છે ઘમંડ કરો
કહે છે ચિંતા કરો.
કહે છે છળથી દૂર રહો.
કહે છે જવાબદારી નિભાવો.
કહે છે ઝઘડો કરો.

કહે છે ટીકા કરો.
કહે છે ઠગાઇ કરો.
કહે છે કયારેય ડરપોક બનો.
કહે છે કયારેય બનો.
કહે છે બીજાને તુચ્છકારો નહીં.
કહે છે થાકો નહીં.
કહે છે દીલાવર બનો.
કહે છે ધમાલ કરો.
કહે છે નમ્ર બનો.
કહે છે પ્રેમાળ બનો.
કહે છે ફુલાઇ જાઓ.
કહે છે બગાડ કરો.
કહે છે ભારરૂપ બનો.
કહે છે મધૂર બનો.
કહે છે યશસ્વી બનો.
કહે છે રાગ કરો.
કહે છે લોભી બનો.
કહે છે વેર રાખો.
કહે છે કોઇને શત્રુ માનો.
કહે છે હંમેશા સાચુ બોલો.
કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
કહે છે હંમેશા હસતા રહો.
ક્ષકહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞકહે છે જ્ઞાની બનો.

Received E Mail from Shrikant Shah.

 

Entry filed under: પ્રકીર્ણ.

” ઉત્ક્રુષ્ટ સ્થાપત્યનો નમૂનો રાણકપુર તીર્થ ” ” અજબ પ્રેમકી ગજબ કહાની ” – film reviews –

12 Comments

  • 1. vijayshah  |  November 6, 2009 at 2:20 pm

    નવો મેઘધનુષી રંગો વાળો કક્કો
    આપે સુંદર સંસ્કારો ભાઇ આ કક્કો

    Like

  • 2. arvindadalja  |  November 6, 2009 at 5:33 pm

    સુદર મજાનો નવો ક્કો આપે રજૂ કર્યો અભિનંદન ! બાળકો જ નહિ મોટેરા પાસે પણ બોલાવવો જોઈએ રોજ એક વાર !

    આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  • 3. યશવંત ઠક્કર  |  November 7, 2009 at 3:51 am

    શુભ પ્રભાત.

    સુંદર બારખડી. પ્રેરણારૂપ.

    Like

  • 4. shashikant nanavati  |  November 7, 2009 at 6:07 am

    પરમ સ્નેહિશ્રી,
    આપની બારાખડી વાંચી ખુબજ આનંદ અ નુ ભવ્યો.
    આ તો તમામ માતાઓએ તેમના સંતાનોને ગળ્થુથી માં પાવી જોઈએ.
    આપને અંતરના આભિનંદન.
    શશિકાન્ત નાણાવટી

    Like

  • 5. Ameeta  |  November 8, 2009 at 5:15 am

    very nice

    Like

  • 6. Dilip Gajjar  |  November 8, 2009 at 4:59 pm

    Sunder kakko kahi jay akshra bhrahma Chhe

    પ્રત્યેક અક્ષર્મા બોધ છે પ્રત્યેક શબ્દ લૈ જૈ શકે પરમ સુધી પરમાત્મા સુઢી..ખુબ સુંદર લાગ્યો આ કકકા અર્થ

    Like

  • 7. Ramesh Patel  |  March 24, 2010 at 3:03 am

    ખૂબ જ સુંદર અને બોધ ગીતની મજા.

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Like

  • 8. Seema Sanghvi  |  July 27, 2010 at 6:27 am

    Hi..its very nice to know barakhadi with new meaning..yes..we can sing daily with this new barkhadi

    Seema

    Like

  • 9. marmi kavi  |  August 22, 2010 at 11:04 am

    વાહ ! બારખડી નહી..કક્કો…
    ખૂબ સરસ મર્મ સભર કક્કો રજુ કરવા બદલ અભિનન્દન ….

    Like

  • 10. marmi kavi  |  August 22, 2010 at 11:07 am

    વાહ ! બારખડી નહી..કક્કો…
    ખૂબ સરસ મર્મ સભર કક્કો રજુ કરવા બદલ અભિનન્દન ….આમ તો સાચો શબ્દ બરક્ષ્રરી છે જે અપભ્રંશ થતા બારાખડી બન્યો……..

    Like

  • 11. manubhai s valand  |  September 12, 2010 at 6:40 am

    kako !! jindgi banavi de !! vah! maja aavi gai !! dhanyavad

    Like

  • 12. vinod b patel  |  September 15, 2010 at 4:53 pm

    Khub sarash

    Like


Blog Stats

  • 150,394 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2009
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!