Posts filed under ‘''રે પંખીડા સુખથી રહેજો….''’
”રે પંખીડા સુખથી રહેજો….”

‘‘ Sorry Mr and Mrs Shorff, You can not fly for U.S.A.”
એર ઇન્ડીયાના કસ્ટમ ઓફિસરે આવીને એર ઇન્ડીયાના અમદાવાદથી અમેરિકાની ફ્લાઇટ માં જવા માંગતા લગભગ ૮૫ વર્ષની ઉંમરે પહોંચેલા દંપતિને કાઉન્ટર પર જ તેમના પાસર્પોટ પાછા થમાવી દેતા કહ્યુ. સોપો પડી ગયો. દંપતિના બે એક પળ તો શ્ર્વાસ જાણે અટકી ગયા અને પછી ધબકારા તેજ થઇ ગયા.
કારણ?
કારણ આપતા ઓફિસરે જણાવ્યું કે શ્રોફ દંપતિ જ્યારે અમેરિકાની વિઝીટ કરીને ઇન્ડીયા પાછા આવ્યા તે સમયે તેમના પાસપોર્ટ ઉપર ઇન્ડીયાની એન્ટ્રીના સ્ટેમ્પ જ લાગેલા નહોતા. મતલબ? કાયદાકિય રીતે જોઇએ તો દંપતિ અમેરિકાથી પરત થયું જ નથી. લગભગ ચાર વર્ષ પહેલાની અમેરિકાની મુલાકાત બાદ પાછા આવ્યા ત્યારે કોઇ પણ કારણસર તેમના પાસપોર્ટ પર ભારતની રીર્ટન એન્ટ્રીનો સ્ટેમ્પ વાગ્યો જ નહતો.અને તેમની પણ શરતચૂકથી તેમને પણ એ વાત ધ્યાન બહાર જ રહી ગઇ હતી.
હવે? છેલ્લી મિનીટોમાં ઉદ્દભવેલી વિકટ અને લીગલ સમસ્યાએ તો શ્રોફ દંપતિ ના હોશ-કોશ ઉડી ગયા.સામાન્ય રીતે વ્હીલચેર સ્થિત સીનિયર સિટીઝન ની આવી પ્રક્રિયાઓ વ્હીલચેર લાવનાર સ્ટાફ કરી આપે છે.અને હંમેશા બને તેમ ઉતાવળમાં આ ચેક કરવાનું પણ તેમને ધ્યાન બહાર ગયું,
સદ્દનસીબે તેમણે ”ટોપ કેર સર્વીસીસ (એન આર આઇ)ના કૌશિક્ભાઇ શાહ
ની સેવા માટે તજવીજ કરી હતી..પરિણામે ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) ના કૌશિકભાઇની મદદ તેમની તમામ કાયદાકીય ગૂંચ ઉકલી ગઇ અને પળ-બે પળ પહેલા સ્તબ્ધ દંપતિ આનંદપૂર્વક અમેરિકાની સફરે ઉપડી ગયા.

કાયદાકિય ગૂંચ ઉકેલવા ઉપરાંત તેમનો આરામદાયી સફર માટે વ્હીલચેરથી માંડીને પ્લેનમાં પણ સગવડ ભરી સીટો સુધીની તજવીજ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) દ્વારા કરવામાં આવી હતી.
આવું જ એક બીજુ દંપતિ જેમના માટે એરપોર્ટ પરની લાંબી અને થકાનભરી તમામ પ્રક્રિયાઓ પાર પાડવી જરા અગવડભરી અને વધારે તણાવભરી લાગતી હતી તેમને પણ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) ની મદદથી તમામ સુગમતા પાર પાડી.
શું છે આ ”ટોપ કેર સર્વીસીસ (એન આર આઇ)”?
જેનો પરિવાર પરદેશ જઇને વસ્યો છે. અને વ્રુધ્ધ માતા-પિતા અહીં ભારતમાં રહે છે.તેમના માટે લગભગ કાળજીભરી તમામ સુવિધા આપવાનો સંનિષ્ઠ અને સફળ પ્રયાસ .આ તો થઈ ભારતમાં રહેતા પરિવારની પરવાની વાત. જરા આગળ માંડીને વાત કરીએ તો એવા કેટલાય એન આર આઇ છે જે વસે છે પરદેશમાં પણ અવારનવાર ભારતની મુલાકાતે આવે છે એટલુંજ નહીં પણ પરદેશમાં રહ્યા પછી પણ અવારનવાર તેમને વર્તમાન પરિસ્થિતિ માટે જરુરી બાબતો તેમના ભૂતકાળ સુધી લંબાતી હોય છે.
ડોકટર તોરલબેનને અમેરિકાની મેડીકલ એકઝામ પાસ કર્યા બાદ તેમને જોબ માટે આપવા પડતા પૂરાવા રુપે બર્થ સટીફીકેટની તાત્કાલિક જરુર હતી.જેના માટે ઉડીને અમદાવાદ આવવું અશક્ય હતું. બર્થ સટીફીકેટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાંથી જ મળે. લગભગ ૧૩ વર્ષથી સાઉદી અરેબિયામાં અને ત્યારબાદ સાત વર્ષથી અમેરિકાના વસવાટને લઇને અહીં કોઇ અનુસંઅધાન રહ્યા નહોતા જે તેમના ભૂતકાળને વર્તમાન સુધી જોડે.તદ્દઉપરાંત અમદાવાદ સ્થિત તેમના કુટુંબીજનો પણ પ્રયાસો આ બાબતે નિષ્ફળ ગયા હતા.ત્યારે ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)”ના કૌશિકભાઇએ જરુરી તમામ પુરાવા એક્ત્રિત કરી ડોકટર તોરલબેનનું બર્થ સટીફીકેટ તૈયાર કરાવ્યું અને તેના પરિણામે આજે ડોકટર તોરલબેન બોસ્ટનમાં ડોકટર તરિકેની કારર્કિદીના સફળ સોપાને સ્થિત છે.
આવી એક નહીં અનેક સિધ્ધીઓ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)” ના નામે બોલે છે. ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)” દ્વારા ટ્રાવેલ,મેડીકલ, ફેમિલીકેર,પ્રોપટીકેર, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી તમે જે વિચારી શકો તેવી તમામ સેવાઓ ઉપલબ્ધ છે.
સંર્પક :
Join Free Yahoo Group : http://groups.yahoo.com/group/tcs_nris/
E-Mail – knshah51@yahoo.com

Recent Comments