“ક્ષણની ચેતના”
December 30, 2011 at 3:00 am 7 comments
ક્યાં ક્યાં શોધુ હું તને ભલે દે દિલાસો તું મને ફરે નજર મારી અહીં તહીં ભર્યો છે ખાલીપો મહીં નજર સામે ભર્યો છે અંધકાર તો ય શોધતી હું તને ઓ ઇશ્વર ક્યાં કયાં શોધું હું તને? ભલે દે દિલાસો તું મને. દેખાશે જો મને ચાંદ બીજનો જીવન બની રહેશે ચાંદ પુનમનોઇન્દુબેન નાણાવટી
Entry filed under: "ક્ષણની ચેતના". Tags: .

1.
વિનય ખત્રી | December 30, 2011 at 4:55 am
આ રચના વાંચી મને જવાહર બક્ષીની આ રચના યાદ આવી ગઈઃ
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આખી રચના માણવા માટે … http://tahuko.com/?p=737
2.
અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી | December 30, 2011 at 4:29 pm
રાજુલબેન,
ખૂબજ સુંદ રચના છે ! આજે ઈશ્વર પોતાના મહી બેઠો છે અને આપણે ક્યાં ક્યા તેણે શોધવા ના બહાને ભટકીએ છીએ ? શ્રી વિનયભાઈએ એ જવાહર બક્ષીની રચનાઓ જે ઉલ્લેખ કર્યો તે પણ તે જ સમજાવે છે કે તે તારા મહીં છે અને તું તેણે ક્યાં શોધે છે |||||||||||||||?
સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !
3.
devikadhruva | December 30, 2011 at 6:51 pm
કવિતા ?!!! વાહ.. વાહ… મઝા આવી . ઇન્દુબેન એટલે મમ્મી ને ?
4.
Manish N. Shah | December 31, 2011 at 1:52 pm
Very good one, keep it up……
5.
Rajul Shah | January 1, 2012 at 1:01 am
Thanks.
6.
Rajul Shah | January 1, 2012 at 1:02 am
Yes Devikaben.You are very much right.
7.
readsetu | January 11, 2012 at 1:35 pm
good one….
Lata